સુરત જિલ્લાના વાવ ખાતે PSI ભરતી પરીક્ષાની શારીરિક દોડ દરમિયાન એક ઉમેદવારનું મોત નિપજ્યું છે. મૃતક તાપી જિલ્લાના ચીખલવાવ ગામના વતની છે.